પ્રેમ વધશે, દૂધ વધશે!
તમારા પશુ માટે શ્રેષ્ઠ પોષણ — ગૌરસ પશુઆહાર અને વિટાબોલ સાથે સ્વસ્થ પશુધન અને વધુ દૂધનું વચન 🐄
📦 હવે ઓર્ડર કરો અને મેળવો ખાસ ઓફર!
🛡️ ૧૦૦૦+ પશુપાલકોનો વિશ્વાસ
🐃 ગૌરસ પશુઆહાર વિશે
ગૌરસ પશુઆહાર – દૂધ અને ફેટ વધારવાનું વિશ્વાસુ ફીડ
ગૌરસ પશુઆહાર એક સંતુલિત અને પરીક્ષણ કરાયેલ પશુઆહાર છે જે તમારા પશુના આરોગ્યમાં સુધારો કરે છે અને દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.
GAURAS
NEW!ગૌરસ પ્રીમિયમ ફીડ
ઉચ્ચ ગુણવત્તાવાળું પશુઆહાર
૧૦૦૦+ પશુપાલકોનો વિશ્વાસ
📦 પેકિંગ સાઈઝ:
✅ ફાયદા:
🕒 કેવી રીતે આપવું
શ્રેષ્ઠ પરિણામ માટે સરળ માર્ગદર્શિકા
ભેળવો
ખાણ, દાણ, મકાઇનો ભરડો કે ભુસામાં ભેળવીને આપવું
સવાર અને સાંજ
સવારે અને સાંજે 100 ગ્રામ માત્રા આપવી
પરિણામ!
નિયમિત આપવાથી દૂધ અને ફેટમાં વધારો થાય છે
ભેળવો → સવાર-સાંજ આપો → સ્વસ્થ અને તંદુરસ્ત પશુ!
🌿 વિટાબોલ – આયુર્વેદિક લાડુ
કુદરતી ઘટકોથી બનેલું પશુ આરોગ્ય માટે ઉત્તમ પૂરક આહાર
તમારા પશુના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે કુદરતી આયુર્વેદિક પૂરક
મુખ્ય ઘટકો:
✅ ફાયદા:
વિટાબોલ
પશુ માટે આયુર્વેદિક લાડુ
⚡ 10 કિલો ગૌરસ લો અને વિટાબોલ ફ્રી મેળવો!
સ્વસ્થ પશુ = વધુ દૂધ = વધુ આવક 💰
ઓફર સમાપ્ત થવા પહેલા આજેજ ઓર્ડર કરો!
⏰ ઓફર સમાપ્ત થાય છે:
દિવસ
કલાક
મિનિટ
સેકન્ડ
🧑🌾 અમારા ગ્રાહકો શું કહે છે
ગુજરાતભરના પશુપાલકોના વાસ્તવિક અનુભવો
“ગૌરસ આપ્યા પછી મારી ભેંસનું દૂધ વધી ગયું છે અને શરીર પણ તંદુરસ્ત થયું છે.”
રવિભાઇ પટેલ
📍 તલોદ
“વિટાબોલ આપતા પશુની તંદુરસ્તી સુધરી ગઈ અને રોગો દૂર થયા.”
મનુભાઇ ચૌધરી
📍 હિંમતનગર
“10 કિલો પેક લીધું, Vitaball ફ્રી મળ્યું. બેસ્ટ ડીલ! ગાયની તબિયત પણ સારી રહે છે.”
જયેશભાઈ પરમાર
📍 મેહસાણા
“ગૌરસ આપ્યા પછી મારી ભેંસનું દૂધ વધી ગયું છે અને શરીર પણ તંદુરસ્ત થયું છે.”
રવિભાઇ પટેલ
📍 તલોદ
🏠 અમારા વિશે – મહાવીર ટ્રેડિંગ કંપની (તલોદ)
અમારી કંપની છેલ્લા ૧૦+ વર્ષથી ઉત્તર ગુજરાતના પશુપાલકોને ગુણવત્તાયુક્ત પશુઆહાર પૂરું પાડે છે.
અમારું લક્ષ્ય — “દરેક પશુ તંદુરસ્ત, દરેક પશુપાલક સમૃદ્ધ.”
મહાવીર ટ્રેડિંગ
સ્થાપિત પશુઆહાર સપ્લાયર
1000+
ખુશ પશુપાલકો
10+
વર્ષનો અનુભવ
ઝડપી
ડિલિવરી
📍 સરનામું
૧૮/૧૯, કેશવ પ્લાઝા કોમ્પલેક્ષ,
તલોદ, જી. સાબરકાંઠા
કામકાજનો સમય
સોમ – શનિ: 9:00 AM – 7:00 PM
રવિવાર: 10:00 AM – 2:00 PM
ઝડપી વોટ્સએપ સંપર્ક
અમારી સાથે ચેટ કરવા ટેપ કરો!📦 તમારો ઓર્ડર હવે આપો
ફ્રી વિટાબોલ મેળવવા માટે નીચે માહિતી ભરો
⏰ સીમિત સ્ટોક ઉપલબ્ધ છે – આજે જ બુક કરો!
✅ અમને કેમ પસંદ કરો?
- ✓ પ્રીમિયમ ગુણવત્તાવાળા ઉત્પાદનો
- ✓ મફત હોમ ડિલિવરી
- ✓ 100% સંતોષની ગેરંટી
- ✓ નિષ્ણાત માર્ગદર્શન
- ✓ પરવડે તેવી કિંમતો
🎁 ખાસ ઓફર
હમણાં ઓર્ડર કરો અને 10kg ગૌરસ સાથે વિટાબોલ ફ્રી મેળવો!
તમારા પ્રથમ ઓર્ડર પર ₹200+ બચાવો!